Hstarwala's Blog

Just another WordPress.com weblog

મુહંમદ પયગંબર સલ.નું જીવન તિથિના તોરણે

મુહંમદ પયગંબર સલ. નાં સમયકાળ દરમ્યાન ગ્રેગરેયન કેલેન્ડર મુજબ  કયું વરસ, માસ ,તારીખ ચાલતું હતું  તેની માહિતી..

ઇસ્લામી સન મુજબ ઇસવી સન મુજબ
જન્મ :-૯ રબિઉલ અવ્વલ (આમુલફિલ) ૨૨ અપ્રિલ ૫૭૧, સોમવાર સુબહ સાદિક પેહલા (પ્રાતઃ કાળ આસમાન માં સફેદી છવાય તે પેહલા )
પયગંબરી પ્રદાન :-૯ રબિઉલ અવ્વલ સન ૪૧ (આમુલ ફિલ ) ૧૨ ફેબ્રુઆરી ૬૧૦ સોમવાર .
મીઅરાઝ :-૨૭ રજ્જબ સન ૧૦ નુબુવ્વત બાદ (પયગંબરી પ્રદાન પછી ) ૨૨ માર્ચ ૬૨૦ સોમવાર
હિજરત :-૨૭ સફર સન ૧૩ નુબુવ્વત બાદ (પયગંબરી પ્રદાન પછી ) ૧૨ સપ્ટેમ્બર ૬૨૨ બુધવાર
મદીનાહ આગમન :-૧૨ રબિઉલ અવ્વલ સન ૧ હિજરી ૨૮ સપ્ટેમ્બર ૬૨૪ મંગળવાર .
બદ્ર ની લડાઈ :- ૧૭ રમઝાન સન હિજરી ૨ ૧૬ માર્ચ ૬૨૪ મંગળવાર
ઉહદની લડાઈ :- ૬ સવ્વાલ સન હિજરી ૩ ૨૧ માર્ચ , ૬૨૫ શનિવાર
સુલાહ હુદેબ્યા ;- જીલ્કાદ સન હિજરી ૬ ૨૩ માર્ચ ૬૨૮ શનિવાર
સ્ત્તાધીસોને પત્રો :-૧ મુહર્રમ સન હિજરી ૭ ૧૪ મેં ૬૨૮ બુધવાર
ફતેહ મક્કા :-૨૦ રમઝાન સન હિજરી ૧૨ જાન્યુઆરી ૬૩૦ ગુરુવાર
હઝ્ઝતુંલ વિદા :-(આખરી હજ ) ૯ જીલ હજ સન હિજરી ૧૦ ૯ માર્ચ ૬૩૧ જુમ્માહ (શુક્રવાર)
વફાત :- ૧૨ રબિઉલ અવ્વલસન હિજરી ૧૧ ૨૫ મે ૬૩૨ સોમવાર  .
ઝવાલ પહેલ( સુરજ માથા પર આવતા પેહલા)

18/06/2010 Posted by | Uncategorized | Leave a comment

કાબતુલ્લાહનાં કદીનાં જોયા હોય તેવા ફોટા

કાબાતુલ્લાહ ગીલાફ વગરનો ફોટો

કાબાતુલ્લાહનાં  તાળા -ચાવી

કાબાતુલ્લાહનાં દરવાજા ખુલતી વખતે સુરક્ષા

કાબાતુલ્લાહનું interior (અંદરની ડિજાઈન )

બા તુલ્લા ની અંદ રની બાજુનું દ્રશ્ય

કાબાતુલ્લાહની છતનાં વિવિધ ફોટા


હજરે અસ્વદ


09/06/2010 Posted by | Uncategorized | 2 ટિપ્પણીઓ

૧૫૦ વરસ પેહલાનું મક્કા

08/06/2010 Posted by | Uncategorized | Leave a comment

અલ્લાહના રસુલ મુહંમદ સલ. નું વંશ વૃક્ષ

અલ્લાહના રસુલ મુહંમદ સલ. નું વંશ  વૃક્ષ

જો આપને  વાંચવામાં  તકલીફ પડે તો ચિત્ર પર ક્લિક કરો, તો ચિત્ર  મોટું થશે

29/04/2010 Posted by | Uncategorized | 3 ટિપ્પણીઓ

અલ્લાહ ની કુદરત (miracle of allah)

અલ્લાહ બોલતો કાગડો

અલ્લાહ બોલતો સિંહ

વિવિધ ચમત્કારો

જમીન નું ફાટવું

વધુ ચમત્કાર જોવા નીચેની લીંક પર ક્લિક કરો

વધુ ચમત્કાર જોવા અહી ક્લિક કરો

23/04/2010 Posted by | Uncategorized | Leave a comment

બુજુર્ગો નાં ફોટા

હજરત મૌલાના અસરફ અલી  થાનવી રહ.(હકીમુલ ઉમ્મત )


હજરત મૌલાના સયેદ હુસેન અહમદ મદની રહ.(શેય્ખુલ હિન્દ )

મૌલાના હુસેન અહમદ મદની સાહબ નું બયાન છે

બયાન સાભારવા bayan અહી ક્લિક કરો

બીજું બયાન સાભારવાનીચે  play નું બટન દબાવો


હજરત મૌલાના શેખ ઝક્કરીયા રહ.(ફઝાઈલે આમાલના લેખક)

જરત મૌલાના સબ્બીર અહમદ ઉસ્માની રહ.

હજરત મૌલાના ઔબેદુલ્લાહ સિંધી સા.


હજરત મૌલાના મંજુર નોમાની સા.


હજરત મૌલાના કારી તય્યબ  સા.

હજરત મૌલાનાઅબ્દુર રહીમ રાયપુરી સા.


હજરત મૌલાના ઇનામુલ્હક સા (હજરતજી )

હઝરત મૌલાના અલીમિયા નદવી રહ.


મર્હુમ અહમદ દેદાત સા.


હજરત મૌલાના અબ્રારુલ્હક સા. રહ.


હજરત મૌલાના શેખ અજમેરી સા. રહ.

હજરત મૌલાના મુફ્તી અહમદ ખાનપુરી સા.


હજરત મૌલાના શેખ યુનુસ સા.


હજરત મૌલાના તારિક  જમીલ   સા.


હજરત મૌલાના મુહંમદ મક્કી સા.

22/04/2010 Posted by | Uncategorized | Leave a comment

પયગંબરની કબરો

હજરત આદમનું પગલું (શ્રીલંકા)

હજરત આદમઅલે.ના પત્ની માં હવ્વાઅલે.(જીદ્દાહ)

હજરત આદમઅલે.ના પછી પયગંબર બનનાર હજરત યુષાઅલે.ની કબર(જોર્ડન)


હજરત આદમઅલે.ના પુત્ર  કાબિલની કબર(દુન્યાની પ્રથમ કબર)

હજરત આદમઅલે.ના પુત્ર  હાબિલની કબર(સીરયા)

પયગંબર હજરત ઈબ્રાહીમ   અલે. ની કબર(ઈઝરાઈલ)



હજરત આદમઅલે.ના પછી ફરીથી આદમ બનનાર પયગંબર હજરત નૂહ અલે. ની કબર

Mazar of Hazrat Nooh (Noah) in Baqa’a Valley in Lebanon . Some other scholars say that the Mazar of Hazrat Nooh can be in Jordan OR Lebanon OR Iraq. Allah knows the best.

પયગંબર હજરત મુસા  અલે. ની કબર (ઈઝરાઈલ)

પયગંબર હજરત સોયબ  અલે. ની કબર

પયગંબર હજરત દાવૂદ અલે. ની કબર(ઈઝરાઈલ)

પયગંબર હજરત યાહ્યા  અલે. ની કબર

Mazar Mubarak of Hazrat Yahya (John) (Peace be upon him) within the Umayyad Mosque in Damascus . Some scholars report that it is only the head of Yahya (Alaihissalam) that was found when the mosque was being refurbished during the Umayyad period. Others claim that the head of Yahya (John) Peace be upon him, is housed in the crypt below a mosque in the old city of Sebastiya near Nablus, and still others claim the head was buried at Muwakir, site near the Jordan river


પયગંબર હજરત ઝકરિયા   અલે. ની કબર

પયગંબર હજરત યાકુબ અલે. ની કબર

પયગંબર હજરત યુસુફ અલે. ની કબર(જોર્ડન)

પયગંબર હજરત  લુત અલે. ની કબર(ઇરાક)

પયગંબર હજરત  હારુન  અલે. ની કબર

પયગંબર હજરત  અયુબ  અલે. ની કબર

પયગંબર હજરત  મુહંમદ રસુલુલ્લાહ સલ્લલ્લાહુ  ની કબર(મદીના)

સહાબા ની કબરો

હઝરત આમેના બીબી (મુહંમદ સલ. નાં વાલેદા મક્કાની બહાર)

હઝરત બીબી હલીમા રદી.(મુહંમદ સલ.નાં દૂધ માં

મદીના ની બહાર)

હઝરત  ખતીજા રદી.(મુહંમદ સલ.નાં પત્ની અને ઉમ્મતના માં)

હઝરત હફશા રદી.(મુહંમદ સલ.નાં પત્ની અને ઉમ્મતના માં)

હઝરત અલી રદી.(મુહંમદ સલ.નાં કાકાના દીકરા અને જમાઈ )

હઝરત ફતીમતું જહરા રદી.( મુહંમદ સલ.નાં દીકરી)

હઝરત ઈમામ હુસેન (મુહંમદ સલ.નાં નવાસા )

હઝરત હમઝહ રદી.(મુહંમદ સલ. નાં કાકા )

હઝરત બીલાલ રદી.(મોઅજ્જીને ઇસ્લામ દમાસ્કસ )

હઝરત જાફર રદી.

તમારો અભિપ્રાય આપો નીચેના બોક્ષ્મા અથવા

hanfstar@yahoo.comપર

22/04/2010 Posted by | Uncategorized | 6 ટિપ્પણીઓ