Hstarwala's Blog

Just another WordPress.com weblog

મુહંમદ પયગંબર સલ.નું જીવન તિથિના તોરણે

મુહંમદ પયગંબર સલ. નાં સમયકાળ દરમ્યાન ગ્રેગરેયન કેલેન્ડર મુજબ  કયું વરસ, માસ ,તારીખ ચાલતું હતું  તેની માહિતી..

ઇસ્લામી સન મુજબ ઇસવી સન મુજબ
જન્મ :-૯ રબિઉલ અવ્વલ (આમુલફિલ) ૨૨ અપ્રિલ ૫૭૧, સોમવાર સુબહ સાદિક પેહલા (પ્રાતઃ કાળ આસમાન માં સફેદી છવાય તે પેહલા )
પયગંબરી પ્રદાન :-૯ રબિઉલ અવ્વલ સન ૪૧ (આમુલ ફિલ ) ૧૨ ફેબ્રુઆરી ૬૧૦ સોમવાર .
મીઅરાઝ :-૨૭ રજ્જબ સન ૧૦ નુબુવ્વત બાદ (પયગંબરી પ્રદાન પછી ) ૨૨ માર્ચ ૬૨૦ સોમવાર
હિજરત :-૨૭ સફર સન ૧૩ નુબુવ્વત બાદ (પયગંબરી પ્રદાન પછી ) ૧૨ સપ્ટેમ્બર ૬૨૨ બુધવાર
મદીનાહ આગમન :-૧૨ રબિઉલ અવ્વલ સન ૧ હિજરી ૨૮ સપ્ટેમ્બર ૬૨૪ મંગળવાર .
બદ્ર ની લડાઈ :- ૧૭ રમઝાન સન હિજરી ૨ ૧૬ માર્ચ ૬૨૪ મંગળવાર
ઉહદની લડાઈ :- ૬ સવ્વાલ સન હિજરી ૩ ૨૧ માર્ચ , ૬૨૫ શનિવાર
સુલાહ હુદેબ્યા ;- જીલ્કાદ સન હિજરી ૬ ૨૩ માર્ચ ૬૨૮ શનિવાર
સ્ત્તાધીસોને પત્રો :-૧ મુહર્રમ સન હિજરી ૭ ૧૪ મેં ૬૨૮ બુધવાર
ફતેહ મક્કા :-૨૦ રમઝાન સન હિજરી ૧૨ જાન્યુઆરી ૬૩૦ ગુરુવાર
હઝ્ઝતુંલ વિદા :-(આખરી હજ ) ૯ જીલ હજ સન હિજરી ૧૦ ૯ માર્ચ ૬૩૧ જુમ્માહ (શુક્રવાર)
વફાત :- ૧૨ રબિઉલ અવ્વલસન હિજરી ૧૧ ૨૫ મે ૬૩૨ સોમવાર  .
ઝવાલ પહેલ( સુરજ માથા પર આવતા પેહલા)
Advertisements

18/06/2010 Posted by | Uncategorized | Leave a comment