Hstarwala's Blog

Just another WordPress.com weblog

પયગંબરની કબરો

હજરત આદમનું પગલું (શ્રીલંકા)

હજરત આદમઅલે.ના પત્ની માં હવ્વાઅલે.(જીદ્દાહ)

હજરત આદમઅલે.ના પછી પયગંબર બનનાર હજરત યુષાઅલે.ની કબર(જોર્ડન)


હજરત આદમઅલે.ના પુત્ર  કાબિલની કબર(દુન્યાની પ્રથમ કબર)

હજરત આદમઅલે.ના પુત્ર  હાબિલની કબર(સીરયા)

પયગંબર હજરત ઈબ્રાહીમ   અલે. ની કબર(ઈઝરાઈલ)હજરત આદમઅલે.ના પછી ફરીથી આદમ બનનાર પયગંબર હજરત નૂહ અલે. ની કબર

Mazar of Hazrat Nooh (Noah) in Baqa’a Valley in Lebanon . Some other scholars say that the Mazar of Hazrat Nooh can be in Jordan OR Lebanon OR Iraq. Allah knows the best.

પયગંબર હજરત મુસા  અલે. ની કબર (ઈઝરાઈલ)

પયગંબર હજરત સોયબ  અલે. ની કબર

પયગંબર હજરત દાવૂદ અલે. ની કબર(ઈઝરાઈલ)

પયગંબર હજરત યાહ્યા  અલે. ની કબર

Mazar Mubarak of Hazrat Yahya (John) (Peace be upon him) within the Umayyad Mosque in Damascus . Some scholars report that it is only the head of Yahya (Alaihissalam) that was found when the mosque was being refurbished during the Umayyad period. Others claim that the head of Yahya (John) Peace be upon him, is housed in the crypt below a mosque in the old city of Sebastiya near Nablus, and still others claim the head was buried at Muwakir, site near the Jordan river


પયગંબર હજરત ઝકરિયા   અલે. ની કબર

પયગંબર હજરત યાકુબ અલે. ની કબર

પયગંબર હજરત યુસુફ અલે. ની કબર(જોર્ડન)

પયગંબર હજરત  લુત અલે. ની કબર(ઇરાક)

પયગંબર હજરત  હારુન  અલે. ની કબર

પયગંબર હજરત  અયુબ  અલે. ની કબર

પયગંબર હજરત  મુહંમદ રસુલુલ્લાહ સલ્લલ્લાહુ  ની કબર(મદીના)

સહાબા ની કબરો

હઝરત આમેના બીબી (મુહંમદ સલ. નાં વાલેદા મક્કાની બહાર)

હઝરત બીબી હલીમા રદી.(મુહંમદ સલ.નાં દૂધ માં

મદીના ની બહાર)

હઝરત  ખતીજા રદી.(મુહંમદ સલ.નાં પત્ની અને ઉમ્મતના માં)

હઝરત હફશા રદી.(મુહંમદ સલ.નાં પત્ની અને ઉમ્મતના માં)

હઝરત અલી રદી.(મુહંમદ સલ.નાં કાકાના દીકરા અને જમાઈ )

હઝરત ફતીમતું જહરા રદી.( મુહંમદ સલ.નાં દીકરી)

હઝરત ઈમામ હુસેન (મુહંમદ સલ.નાં નવાસા )

હઝરત હમઝહ રદી.(મુહંમદ સલ. નાં કાકા )

હઝરત બીલાલ રદી.(મોઅજ્જીને ઇસ્લામ દમાસ્કસ )

હઝરત જાફર રદી.

તમારો અભિપ્રાય આપો નીચેના બોક્ષ્મા અથવા

hanfstar@yahoo.comપર

Advertisements

22/04/2010 - Posted by | Uncategorized

6 ટિપ્પણીઓ »

 1. may allah bless you whith more knowleg aameen.

  ટિપ્પણી by mohmed norat | 08/06/2010 | જવાબ આપો

 2. વાહ !! સુભાનલ્લાહ, મને ખબર નહિ કે મુસ્લીમ ધર્મ પણ આદમ, નુહ, વગેરે વગેરે ને માને છે….પ્લીઝ મને પણ વધુ માહિતી આપોને, મારે પણ જાણવુ છે, હુ કઈ કિતાબ વાંચુ જેમા આદમ, યાકુબ, નુહ વગેરે વગેરે લોકો વિશે જાણી શકુ, બાઈબલ તો હુ દરરોજ વાંચુ છુ, મને મુસ્લીમ ગ્રંથ જણાવો જેમા આપણા આ સર્વ પરમેશ્વરના પ્યારાઓની વિગતો લખી હોય. કુરાન-એ-શરીફ તો છે પણ એમા આ સર્વ માહિતી નથી, પ્લીઝ મને સમજાવો….

  ટિપ્પણી by rajeshpadaya | 10/06/2010 | જવાબ આપો

  • ભાઈ શ્રી રાજેશ બ્લોગની મુલાકાત બદલ આભાર …..ઇસ્લામના પયગંબરો વિશે જે માહિતી આપ માગી રહ્યા છો. એ ખરે ખર કુરાનમાં જ આપેલ છે .અને ઇસ્લામ ની પયગંબરો વિશે ની જે શ્રધ્ધા છે તે એવી છે કે આદમ થી શરુ કરી ને મુહંમદ સલ્લલ્લાહુ અલયહે વસલ્લમ સુધીના આવનારા દરેક નબી કે પયગંબરો અલે. હક અને સત્ય છે .અને દરેક જમાના માં જયારે પણ લોકોમાં અલ્લાહ પ્રત્યેની સમર્પિતતા અને સામજિક કે અધ્યાત્મિકનો બગાડ પેદા થયો ત્યારે ત્યારે અલ્લાહે પયગંબરો ને ધરતી પર મોકલ્યા અને એ ઓં એ આવી ને લોકો માં વ્યાપેલે બગાડ ને હટાવવાની મેંહનતો કીધી .અને દરેક પયગંબર નાં દુન્યાના આગમન પર અગાઉના પયગંબર નો સંપ્રદાય કે ધર્મ નવા આવનાર પયગંબરનાં સંપ્રદાય કે ધર્મ માં વિલીન થઈજવો જોયએ, એવી પ્રણાલી રહી છે .જે ન જળવાવાના કારણે અનેક ધર્મો નો ઉદય થયો અને સાથે મુસલમાનો એવી પણ શ્રધ્ધા ધરાવે છે કે દરેક પયગંબરોનાં અનુયાયીઓં તે જમાનાના મુસલમાન છે.બલકે કેટલાક મુસ્લિમ આલિમો રામજી પણ પયગંબર હોય સકે છે એવો મત ધરાવે છે .આદમ, યાકુબ, નુહ વગેરે પયગંબર વિશે જે
   માહિતી માગો છો એના માટે આપે ગુજરાતી ભાષાતર વારુ કુરાન માં સુરે નૂહ ,સુરે મરયમ ,સુરે યુસુફ, સુરે બની ઇસરાઇલ ,સુરે ઈબ્રાહીમ ,વગેરે નો અબ્યાસ કરવાથી એ પયગંબરો વિશે ની માહિતી મળશે . અને વિશેસમાં જણાવુકે આ માહિતી મુહંમદસલ્લલ્લાહુ અલયહે વસલ્લમનાં મારફત જ મુસલમાનો ને મળી છે .બાયબલમાં જે નામો ઉલ્લેખ થયો છે તે પયગંબરો ને મુસલમાનો નીચે મુજબ થી ઓળખે છે .
   એડમ -આદમ ,નોઆહ -નૂહ ,અબ્રાહમ -ઈબ્રાહીમ ,જેકબ -યાકુબ ,જોસેફ -યુસુફ ,મેરી મધર – માં મરયમ ,ઈશુ – ઈશા,ડેવિડ -દાવૂદ ,મોસેજ -મુસા વગેરે …..વિશેષ માં કહું કે મુસલમાનો મુહંમદસલ્લલ્લાહુ અલયહે વસલ્લમનાં વગર બીજા એક લાખ ચોવીસ હજાર (૧,૨૪,૦૦૦) પયગંબરોથઈ ગયાની શ્રધ્ધા ધરાવે છે ….
   ગુજરાતી માં આપ કોઈ કિતાબ વાંચવા માંગતા હો તો “કસ્સુલ કુરાન ” નામ ની કિતાબ જો પ્રાપ્ય હોય તો દરેક પયગંબર ની માહિતી અને કિસ્સાઓ મળી રેહશે .ગુજરાતી તરજુમો (ભાષાતર)સાંભરવા માટે http://sweetshenu.multiply.com/journal/item/2450 ક્લિક કરો .
   હિન્દીમાં ભાષાતર pdf dawoonlod કરવા કલીક કરો http://www.biharanjuman.org/Quran/Quran_hindi.pdf
   onlin હિન્દી માં કુરાન વાચવા ક્લિક કરો http://quranhindi.com/
   ફરી એક વાર આભાર ની લાગણી અને વધુ મદદની તત્પરતા સાથે “અલ્લાહ હાફીઝ” અર્થ {અલ્લાહ તમારી હિફાજત (રક્ષણ) કરે }

   ટિપ્પણી by hstarwala | 14/06/2010 | જવાબ આપો

 3. Alhamdulliah, very good work,

  u will get A++ for this…

  ટિપ્પણી by asif kad | 12/06/2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: